હાલમાં નેટફ્લિક્સ પર ફિલ્મ ગજબ રાત રજૂ થઈ છે. આ ફિલ્મમાં અક્ષય ઓબેરોયને અભિનેતા મનોજ બાજપેયી સાથે અભિનય કરવાની તક મળી છે. અક્ષયે સીબીઆઈ અધિકારી મધોકનું પાત્ર ભજવ્યું જેમાં ગુણ અને અવગુણ બન્ને હોય છે. આ ફિલ્મ અક્ષય માટે ખાસ રહી, કેમ કે નાનપણથી મનોજ બાજપેયી તેનો આદર્શ રહ્યો....