• રવિવાર, 01 નવેમ્બર, 2026

છઠપૂજાની મંજૂરી માટે સિંગલ વિન્ડો યોજના શરૂ કરાશે : મંગલ પ્રભાત લોઢા

મુંબઈ, તા. 30 : મુંબઈ શહેર અને ઉપનગરમાં છઠપૂજા દરમિયાન ભાવિકોને જરૂરી સુવિધાઓ તેમ જ અન્ય સગવડ ઉપલબ્ધ કરી આપવા માટે કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ ગુરુવારે પાલિકા કમિશનર અશ્વિની ભિડેની મુલાકાત લીધી હતી. છઠપૂજાના આયોજન માટે મંજૂરી પ્રક્રિયા સરળ બનાવવા માટે પાલિકાના તમામ સંબંધિત....