• રવિવાર, 01 નવેમ્બર, 2026

મિડકૅપ-સ્મૉલકૅપ વધુ ખરાબ, માઇક્રોકૅપ 250 ઇન્ડેક્સ અઢી ટકા તૂટયો

નિફ્ટીએ 23 હજાર ક્રોસ કર્યું, જિઓ પ્લૅટફૉર્મ માટે રૂા. 1490નું રેઝિસ્ટન્સ

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે સતત બીજા દિવસે સુધારો જળવાયો હતો. સેન્સેક્ષ 74,151વાળો 74,200 ખૂલી ઘટીને 74,082 સુધી જઇ આવી, એ લેવલેથી શરૂ થયેલા સુધારામાં 74,743નો ઇન્ટ્રાડે હાઇ બનાવી છેલ્લે 0.42 ટકા, 308 પૉઈન્ટ્સ સુધરીને 74,460ના સ્તરે બંધ હતો. નિફ્ટી પણ 0.51 ટકાના ગેઇને....