• રવિવાર, 01 નવેમ્બર, 2026

`અર્નબ'ની અસર યથાવત્ : 36 ટ્રેન રદ

ઓડિશાની બહુદા નદીમાં ઘોડાપૂર, બંગાળમાં વરસાદ

નવી દિલ્હી, તા. 30 : ચક્રવાત અર્નબની અસર હજી પણ ચાલી રહી છે. ચક્રવાતનાં કારણે થયેલા ભારે વરસાદ બાદ ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં બહુદા નદીમાં ઘોડાપૂર આવ્યું છે.  બે રેલવે પુલ પાસે જોખમના નિશાનને પાર કર્યા બાદ હાવડા-ચેન્નઈ માર્ગે રેલ સેવા બાધિત થઈ હતી. અધિકારીઓના કહેવા પ્રમાણે યાત્રીઓની સુરક્ષાને...