ગ્લેન ફિલિપ્સના માત્ર 49 બૉલમાં 107 રન, ડફીની ચાર વિકેટ
સંજુ, ઈશાન, અક્ષર સહિતના
ખેલાડી બે આંકડે પણ ન પહોંચ્યા
ઓકલેન્ડ, તા.30 : ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની ચોથી ટી20 મેચમાં 87 રને હારનો સામનો કરવો પડ્યો છે. આંતરરાષ્ટ્રીય ટી20 ફોર્મેટમાં કીવી ટીમ સામે રનના તફાવતની દૃષ્ટિએ આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો પરાજય સાબિત થયો છે. આ પૂર્વે 2019માં વાલિંગ્ટન ખાતે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે 80 રને પરાજિત....