• રવિવાર, 01 નવેમ્બર, 2026

ભુતાનમાં ગ્લેશિયર લેક ફાટયું : ભારતમાં ઍલર્ટ

આસામ, બંગાળમાં 15 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા 

નવી દિલ્હી, તા. 30 : ભૂતાનના પુનાખામાં મો છૂ નદીમાં અચાનક આવેલા પૂરે તબાહી મચાવી હતી. આ પૃર ગ્લેશિયર તળાવ શિતાંફૂ ફાટવાના કારણે આવ્યું હતું અને તેના કારણે પુનાખામાં સોલાર ઈરિગેશન લિફ્ટિંગ સિસ્ટમને ભારે નુકસાન પહોંચ્યું હતું. વધુમાં રસ્તાઓ ઉપર કાટમાળ પહોંચી ગયો હતો. જેના પરિણામે અવરજવરને પણ....