• રવિવાર, 01 નવેમ્બર, 2026

દિવાળી બાદ મીરા-ભાયંદરનાં વિકાસકાર્યોની સમીક્ષા થશે

જીતેશ વોરા તરફથી

મુંબઈ, તા. 30 : શહેરના અટવાયેલા વિકાસકાર્યોને ગતિ આપવા રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે મીરા-ભાયંદર મહાનગરપાલિકામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. કમિશનર, જિલ્લા કલેક્ટર, પોલીસ ઉપાયુક્ત સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં કુલ 19 મહત્ત્વના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. દિવાળી બાદ 15 નવેમ્બર સુધીમાં...