8 નવેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
મુંબઈ, તા.30 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા એસીસી મેન્સ અંડર-19 એશિયા કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમનું નેતૃત્વ લક્ષ્ય રાયચંદાની કરશે, જ્યારે યશવર્ધન સિંહ ચૌહાણને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપાઈ છે. વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ અને રાહુલ દ્રવિડના પુત્ર....