• સોમવાર, 17 જૂન, 2024

બૉબી દેઓલ અને સાન્યા મલ્હોત્રાની `લવ હૉસ્ટેલ'

શાહરુખ ખાનના નિર્માણગૃહ હેઠળ બનેલી `લવ હૉસ્ટેલ'માં બૉબી દેઓલ એમે સાન્યા મલ્હોત્રાએ પહેલી વાર ક્રીન શેર કરી હતી અને હવે કહેવાઈ રહ્યું છે કે ફરી એક વાર બંને સાથે કામ કરશે. અનુરાગ કશ્યપની આગામી ફિલ્મમાં બૉબી દેઓલ અને સાન્યા મલ્હોત્રાને કાસ્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત, રિતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ અને સાઉથના અભિનેતા જોસેફ જોર્જ પણ....