• ગુરુવાર, 18 જુલાઈ, 2024

`ડ્રંક ઍન્ડ ડ્રાઇવ' રોકવા કડક પગલાં લેવાશે : શિંદે

નિયમોનું ઉલ્લંઘન કરનારા પબ, બાર, રેસ્ટોરન્ટ સામે પણ કાર્યવાહી કરાશે

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 8 : મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈના પોલીસ કમિશનરને સૂચના આપી છે કે મુંબઈમાં દારૂ પીને વાહન ચલાવવાના કેસોની તપાસ કરવામાં આવે અને આ હેતુ માટે રસ્તાઓ, જંક્શન અને મુખ્ય વ્યસ્ત સ્થળો પર વાહનચાલકોની તપાસ કરીને દારૂ પીને વાહન ચલાવવાના.....