અદાલતમાં ઉત્તર આપીશ : આદિત્ય ઠાકરે
એસ. આર. મિશ્રા તરફથી
મુંબઈ, તા. 20 : દિશા સાલિયનના મૃત્યુ સાથે કથિત સંડોવણી બદલ શિવસેના (ઠાકરે)ના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેની ધરપકડ કરવાની માગણી શાસક પક્ષના સભ્યોએ કરતા વિધાનસભામાં તોફાની દૃશ્યો જોવા મળ્યાં હતાં. આદિત્ય ઠાકરેએ આક્ષેપોને નકારીને....