મુંબઈની વધતી પાણીની માગ સંતોષવા મહત્ત્વનું પગલું
મુંબઈ, તા. 18 (પીટીઆઈ): મુંબઈગરાઓના પાણીના પ્રશ્ન ઉકેલવા માટે મહત્ત્વના પાલઘર જિલ્લામાં આવેલા ગારગાઈ બંધ પ્રોજેક્ટ માટે જરૂરી વન્યજીવ અને પર્યાવરણ બાબતની મંજૂરી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપી છે. આ મામલે નિર્ણય મહારાષ્ટ્ર રાજ્ય વન્યજીવ મંડળની 24મી બેઠકમાં લેવાયો......