‘ગરીબ અને જરૂરિયાતમંદ મુસ્લિમોને ન્યાય મળશે’
મુંબઈ, તા. 22 (પીટીઆઈ): લધુમતી બાબતોના કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ વક્ફ સુધારા કાયદાનો અમલ ન કરવાની ટીપ્પણી બદલ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની ટીકા કરી હતી. ભારતના સંધીય માળખા અનુસાર સંસદે પાસ કરેલા કાયદાને રાજ્ય અમલમાં.....