અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : મુંબઈ મેટ્રોલાઇન-3માં મોબાઈલ નેટવર્ક નહીં હોવાને કારણે પ્રવાસીઓને મુશ્કેલી પડે છે. આ સમસ્યા માટે ટેલિકૉમ અૉપરેટર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સીઓએઆઈ) દ્વારા મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન પર મોબાઈલ નેટવર્ક નાખવા માટે વધુ પડતા રૂપિયા માગવાનો.....