• રવિવાર, 01 જૂન, 2025

આગામી સાત દિવસ ગાજવી જ અને તોફાની પવન સાથે વરસાદની આગાહી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : કર્ણાટકમાં કાંઠા પાસે મધ્યપૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલા ઓછા દબાણના પટ્ટાને કારણે 19મીથી 25મી મે સુધી મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ પડવાની આગાહી કોલાબા વેધશાળાએ.......