• રવિવાર, 01 જૂન, 2025

શાળા અને કૉલેજ સમાન જગ્યા ઉપર હોય તો જ વિદ્યાર્થીઓને ઈન-હાઉસ ક્વૉટા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : ઈન-હાઉસ ક્વૉટા ધરાવતી શહેરની કૉલેજોને અસર કરી શકે તેવાં પગલાંમાં રાજ્ય સરકારે આ વર્ષે પ્રથમ વર્ષના જુનિયર કૉલેજ (એફવાયજેસી) પ્રવેશ માટેના ક્વૉટાના...