• મંગળવાર, 01 જુલાઈ, 2025

સંસદસભ્ય સુનીલ તટકરેનાં કેબિન ક્રૂ ભાણેજવહુએ પ્લેન ક્રેશમાં જીવ ગુમાવ્યો

ગોરેગામમાં રહેતી અપર્ણા મહાડિક કૅબિન ક્રૂ મેમ્બર હતી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : અમદાવાદથી લંડન જવા ઉડાન ભરીને માત્ર બે જ મિનિટમાં ગુરુવારે બપોરના ક્રૅશ થયેલી ઍર ઇન્ડિયાની ફ્લાઈટમાં અજિત પવાર જૂથની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રદેશાધ્યક્ષ અને રાયગડના સંસદસભ્ય સુનીલ તટકરેનાં બહેનની પુત્રવધૂ એટલે કે ભાણેજ અમોલની 42 વર્ષની પત્ની અપર્ણા મહાડિકનું.....