મુંબઈ, તા. 4 : અદાણી ગ્રુપના સ્પેશિયલ પર્પસ વેહીકલ નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (એનએમડીપીએલ) અને મહારાષ્ટ્ર સરકાર સાથે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો અમલ કરતી કંપનીએ બીએમસીને પત્ર લખીને હાલમાં બંધ પડેલા મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર 10 વર્ષના સમયગાળા માટે કામચલાઉ….