પોલીસ ચોકીમાંથી વાહન ચોરનારા રીઢા ચોર સામે અનેક મામલા
મુંબઈ, તા. 11 : એક વિચિત્ર અને પ્રક્રિયાગત ક્ષતિનો પર્દાફાશ કરતી ઘટનામાં
એક રીઢા ગુનેગારે ડી.એન. નગર ટ્રાફિક વિભાગના કર્મચારીઓને છેતર્યા હતા. ગુનેગારે પોતે
વાહનમાલિકનો સગો થતો હોવાનો ઢોંગ કર્યો, અૉનલાઈન દંડની ચુકવણી કરી અને જપ્ત કરાયેલી
મોટરસાઇકલ લઈને ફરાર થઈ…..