• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

સરકારે કચરામાંથી કરી સાત વંદે ભારત ટ્રેન ખરીદી શકાય એટલી કમાણી

એક મહિનામાં ભંગાર વેચી રૂા. 800 કરોડ મેળવ્યા

મુંબઈ, તા. 11 : અૉક્ટોબરમાં હાથ ધરવામાં આવેલા એક મહિનાના સ્વચ્છતા અભિયાન દરમિયાન સરકારે ભંગારના વેચાણથી રૂા. 800 કરોડની કમાણી કરી છે. આટલા રૂપિયામાંસાત વંદે ભારત ટ્રેન ખરીદી શકાય. ભંગાર વેચ્યા બાદ લગભગ 233 લાખ ચોરસ ફૂટ જગ્યા પણ ખાલી થઈ છે. કેન્દ્રીય સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાનના….