સ્થાનિક ચૂંટણીની મતગણતરી 21મી ડિસેમ્બરે
મુંબઈ, તા. 2 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની 24 સંસ્થાઓની ચૂંટણી
મુલતવી રાખવાના નિર્ણય અંગે નાખુશી વ્યક્ત કરીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર
ફડણવીસે જણાવ્યું છે કે મતદાન લંબાવવાને કારણે 264 નગર પરિષદ અને નગર પંચાયતોની મતગણતરી
21મી ડિસેમ્બરે કરવાનો નિર્ણય યોગ્ય….