• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

પંકજા મુંડેના પીએએ પત્નીને આત્મહત્યા કરવા ઉશ્કેરી હોવાનો ચાર્જશીટમાં દાવો

મુંબઈ, તા. 10 : 22 નવેમ્બર 2025ના ભાજપના પ્રધાન પંકજા મુંડેના અંગત સહાયક અનંત ગજરેએ તેમની હાલ મૃત દંત ચિકિત્સક પત્ની ગૌરી પાલવે સાથે ફોન પર દલીલબાજી કરી હતી, જેમાં કથિત.....