આજે કોલંબોમાં ટક્કર
કોલંબો, તા.
9 : પાકિસ્તાન ટીમ મંગળવારે અહીં જ્યારે ટી-20 વિશ્વ કપમાં અમેરિકા સામે મેદાને પડશે
ત્યારે 20 મહિના અગાઉ આ ટીમ સામે મળેલ શરમજનક હારનો હિસાબ ચૂકતે કરવાનું લક્ષ્ય રાખશે.
વર્ષ 2024 ટી-20 વર્લ્ડ કપમાં પદાર્પણ કરતા અમેરિકાએ પાક. વિરુદ્ધ યાદગાર જીત નોંધાવી
મોટો ઉલટફેર કર્યો….