બૉલીવૂડના તારા સિંહ તરીકે જાણીતા અભિનેતા સની દેઓલની લાંબા સમયથી અટકેલી ફિલ્મ લાહોર 1947ની રજૂ આત નક્કી થઈ ગઈ છે. આમિક ખાન બેનર હેઠળ બનેલી આ ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર સંતોષી છે અને આ ફિલ્મ આગામી 13મી અૉગસ્ટે રજૂ થશે. ફિલ્મમાં સનીની સાથે પ્રીટિ ઝિન્ટા અને કરણ દેઓલ મુખ્ય ભૂમિકામાં….