• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

પરીક્ષા પે ચર્ચા : ગુજરાતના વિદ્યાર્થીને મોદીનું આલિંગન

નવીદિલ્હી, તા. 9 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા-2026ના બીજા એપિસોડ દરમિયાન દેશનાં વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. ગુજરાતના બે ભાઈ અવિ અને જય પણ આ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પરિચય દરમિયાન બન્નેનાં નામ સામે આવતા જ વડા પ્રધાન મોદીએ સ્મિત કર્યું અને….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ