ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા.
9 : બે બાળકોની માતાને ઇન્સ્ટાગ્રામનું જબરું વળગણ લાગ્યું હતું અને ચાટિંગ કરતા માત્ર
એક અઠવાડિયામાં ઇન્સ્ટન્ટપ્રેમ થઇ ગયો અને
બે બાળકો તથા પતિને છોડી હિંમતનગર આવી ગઈ. પતિ એને શોધવા પોલીસ સ્ટેશનના ચક્કર મારતો
હતો. પ્રેમીને શોધવા હિંમતનગરમાં રખડતી પરિણીતાનું હવે પોલીસ કાઉન્સાલિંગ….