દિલ્હી હાઇ કોર્ટને બળાત્કાર અને હત્યાના કેસની સુનાવણી ત્રણ માસમાં પૂર્ણ કરવા આદેશ
નવી દિલ્હી, તા.
9 : ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાની પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ આ મામલે સુપ્રીમ
કોર્ટે દિલ્હી હાઈકોર્ટને નિર્દેશ આપતાં કહ્યું હતું કે, આ મામલે એક સપ્તાહમાં સુનાવણી
હાથ ધરાય અને જો જરૂર પડે તો ખંડપીઠનું પુનર્ગઠન પણ કરવામાં આવે અને પ્રાથમિકતાના આધારે
ત્રણ માસમાં સુનાવણી પૂર્ણ કરવામાં….