• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

મુંબઈમાં જાન્યુઆરીમાં 11,219 પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન થયું

સ્ટૅમ્પ ડયૂટીની આવક રૂા. 1012 કરોડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : ગ્લોબલ પ્રૉપર્ટી કન્સલ્ટન્સી કંપની નાઇટ ફ્રેન્કના રિપોર્ટ મુજબ મુંબઈમાં જાન્યુઆરી 2026માં પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન 8 ટકા ઘટીને 11,219 એકમ જેટલું થયું છે જે જાન્યુઆરી 2025માં 12,249 યુનિટ જેટલું થયું હતું. જાન્યુઆરી 2026માં મુંબઈમાં સ્ટૅમ્પ ડ્યૂટીની આવક બે ટકા વધીને રૂા. 1,012 કરોડની થઈ…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ