• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

આતંકવાદી રહેમાનની જેલમાં હત્યા ફરીદાબાદમાં સાથી કેદીનો હુમલો

રામ મંદિર હુમલાના કેસના આરોપી

ફરીદાબાદ, તા. 9 : હરિયાણામાં ફરીદાબાદની જેલમાં 20 વર્ષીય આતંકવાદી અબ્દુલ રહેમાનની હત્યા કરી દેવાઇ હતી. હત્યાના આરોપમાં કેદ અરુણ ચૌધરી ઉર્ફે અબ્બુ જટ નામના કેદીએ રહેમાન ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ગુજરાત એટીએસ અને આઇબીની મદદથી રહેમાનની બીજી માર્ચ, 2025ના ધરપકડ કરાઇ….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ