• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

ઇટલીની પદાર્પણ મૅચમાં હાર : સ્કોટલૅન્ડનો 73 રને વિજય

પ્લેયર ઓફ ધ મૅચ માઇકલ લીસ્કના પાંચ દડામાં બાવીસ રન અને 4 વિકેટ

કોલકતા, તા. 9 : ઇટાલીને તેના વિશ્વ કપ પદાર્પણ મેચમાં હાર મળી છે. ટી-20 વર્લ્ડ કપના ગ્રુપ સીના આજના પહેલા મેચમાં ઇટાલી સામે સ્કોટલેન્ડ ટીમનો 73 રને સરળ વિજય થયો છે. સ્કોટલેન્ડ ટીમ બાંગલાદેશનાં સ્થાને વિશ્વ કપમાં સામેલ થઈ હતી. સ્કોટલેન્ડના 4 વિકેટે 207 રનના જવાબમાં ઇટાલી 16.4 ઓવરમાં 134 રને…

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ