• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

વસઈના તબીબી શિક્ષણના વિદ્યાર્થીએ ફ્લાઇટમાં પ્રવાસીને આપ્યું નવજીવન

ગોવાથી મુંબઈ આવી રહેલી વિમાનમાં ત્રીજી ફેબ્રુઆરીએ બની હતી ઘટના 

મુંબઈ, તા. 9: ગોવાથી મુંબઈ આવી રહેલી ફ્લાઇટમાં એક વ્યકિત બેહોશ થઈ જતા એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીએ આપેલી સારવારની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે. ઘટના ત્રીજી ફેબ્રુઆરીના રોજ બની હતી. ગોવાના ડેબોલીમ ઍરપોર્ટ પરથી વિમાન બપોરે 3.50 વાગ્યે ઉપડયું હતું. તુરંત જ એક પ્રવાસીને શ્વાસ લેવામાં તકલીફ….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ