• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

ડેવિસ કપ : દક્ષિણેશ્વર સુરેશના શાનદાર દેખાવથી નેધરલૅન્ડ સામે ભારતનો 3-2થી વિજય

બેંગ્લુરુ, તા. 9 : ભારતીય ટેનિસના ઉભરતા સિતારા અને 6 ફૂટ 5 ઇંચ ઊંચા ખેલાડી દક્ષિણેશ્વર સુરેશના શાનદાર દેખાવથી ડેવિસ કપમાં ભારતીય ટીમનો ઉલટફેર કરીને નેધરલેન્ડ સામે 3-2થી યાદગાર વિજય થયો છે. ભારતીય ટેનિસ ટીમનો વિશ્વ ક્રમાંક 33 છે જ્યારે નેધરલેન્ડ ટીમ 6 નંબરની છે. 25 વર્ષીય સુરેશે નિર્ણાયક અને અંતિમ….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ