તસવીર વાંધાજનક નહીં હિંસક અને ભડકામણી : ઓવૈસી
નવી દિલ્હી, તા.
9 : ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા વિરુદ્ધ હૈદરાબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી
છે. આ ફરિયાદ આસામ ભાજપ દ્વારા સોશિયલ મીડિયા
પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોના સંદર્ભમાં કરવામાં….