• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

ત્રણ ભાઈ-બહેન હોય તો ઈગો મૅનેજમેન્ટ શીખી શકાય : ભાગવત

સરસંઘ સંચાલકે 19થી 25 વર્ષની વયે લગ્ન કરવાનું પણ સૂચન કર્યું

મુંબઈ, તા. 9 : આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના શતાબ્દી વર્ષ નિમિત્તે મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં દેશની વસ્તી સંબંધિત સવાલના જવાબમાં આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું કે લગ્ન 19થી 25 વર્ષની વય દરમિયાન થવા જોઈએ અને દરેક દંપતીને ત્રણ બાળક હોવાં જોઈએ. ડૉક્ટરો કહે છે એ રીતે માતા-પિતા અને….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ