રિતિક રોશનની ફિલ્મ ક્રિશ-4ની લાંબા સમયથી રાહ જોવાય છે. આ ફિલ્મના નિર્માણ માટે રિતિકે યશ રાજ બેનર સાથે હાથ મિલાવ્યા છે. રિતિક આ ફિલ્મમાં અભિનય કરવા સાથે દિગ્દર્શનનું પણ સુકાન સંભાળે છે. જો કે, હાલમાં પિલ્મમના શૂટિંગને અટકાવી દેવામાં આવ્યું છે કેમ કે રિતિક અને આદિત્ય વચ્ચે બજેટને લઈને મતભેદ થયા….