સંસદનાં બન્ને ગૃહોમાં ધમાલ : કાર્યવાહી વારંવાર સ્થગિત
નવી દિલ્હી, તા.
9: સંસદનાં બજેટ સત્રમાં બંને ગૃહોમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. આ ક્રમ આજે પણ ચાલુ
રહ્યો હતો કાર્યવાહી શરૂ થતાં જ લોકસભામાં હોબાળો થયો હતો અને થોડા સમય પછી ગૃહને બપોરે
2 વાગ્યા સુધી સ્થગિત કરવું પડયું હતું. બીજી તરફ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન
ખડગેને બોલવા ન દેવાયા….