• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

લાંચના કેસમાં ઉપરી અધિકારીઓ છટકી જાય છે

એસીબીના રિપોર્ટમાં લાંચ લેવા બદલ નીચલી શ્રેણીના કર્મચારી પકડાતા હોવાનું જણાયું

મુંબઈ, તા. 9 : ભ્રષ્ટાચાર વિરોધી પથક (ઍન્ટિ-કરપ્શન બ્યુરો-એસીબી)એ લાંચખોરી સામે ગયા વર્ષે વ્યાપક અભિયાન ચલાવ્યું હતું. એસીબીના અધિકારીઓએ 669 જેટલાં પ્રકરણમાં જાળ બિછાવીને 988 આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. લાંચખોરીના કેસમાં મહેસૂલ અને પોલીસ વિભાગ સૌથી આગળ…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ