• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

જી-20 રાષ્ટ્ર સમૂહમાં ભારતનો વિકાસદર સૌથી ઝડપી રહેશે : મૂડી'સ

`સ્થાનિક અર્થતંત્રને મજબૂત માગ અને સરકારની સકારાત્મક આર્થિક નીતિઓનો લાભ મળશે' 

નવી દિલ્હી, તા. 9 (એજન્સીસ): આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડી'સે આજે દેશના વિકાસદરનો આગામી નાણાવર્ષ માટે અંદાજ 6.4 ટકા રહેવાનો બાંધ્યો છે અને જણાવ્યું છે કે જી - 20 રાષ્ટ્રોમાં ભારતનો વિકાસદર સૌથી ઝડપી રહેશે. મજબૂત સ્થાનિક માગ, નીતિ વિષયક પગલાં અને સ્થિર બૅન્કિંગ વ્યવસ્થા ભારતના વિકાસદરના….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ