અફઝલની યાદમાં 13 ફેબ્રુઆરીની બપોરે વિસ્ફોટનો મેઇલ
નવી દિલ્હી, તા.
9 : સંસદની સાથોસાથ રાજધાની દિલ્હીની 15 શાળાને સોમવારની સવારે બોમ્બથી ઉડાવવાની ધમકી
મળી હતી. ધમકીભર્યા ઇ-મેઈલમાં દાવો કરાયો હતો કે, 13મી ફેબ્રુઆરીની બપોરે 1 વાગ્યે
સંસદમાં વિસ્ફોટ કરાશે. દિલ્હીને ખાલિસ્તાન બનાવી દઇશું. ઇ-મેઇલમાં આતંકી અફઝલગુરુ
તેમજ પંજાબને ખાલિસ્તાન….