કલ્યાણી (બંગાળ), તા.9 : રણજી ટ્રોફીના ક્વાર્ટર ફાઇનલ મેચમાં આંધ્રપ્રદેશ સામે બંગાળનો બેટધર સુદીપકુમાર ધરામી ફક્ત 1 રને ત્રેવડી સદી ચૂક્યો છે. બંગાળનો 26 વર્ષીય સુદીપકુમાર 299 રને આઉટ થયો હતો. તેને આંધ્રના પાર્ટટાઇમ બોલર શેખ રશીદે બોલ્ડ કર્યો હતો. સુદીપે 596 દડાનો સામનો કરીને 31 ચોક્કા અને 6 છક્કાથી 299….