• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

વેપાર સમજૂતી છતાં ટ્રમ્પે આપી ધમકી

રશિયાથી તેલ ખરીદી બંધ નહીં થાય તો ફરી પચીસ ટકા ટેરિફ

નવી દિલ્હી, તા. 9 : વચગાળાની વેપાર સમજૂતિ સુખરૂપ થઈ ગયા પછી પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ફરી ધમકી આપી છે કે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે તો ભારત ઉપર ફરી પચીસ ટકા પેનલ્ટી લાદી દેવાશે, ટ્રમ્પે સંધિ ઉપર મોહર મારતાં એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર પણ કરી દીધા….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ