• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

જહાન કપૂર- શાલિની પાંડેની વેબ સિરીઝ `બૅન્ડવાલે'

જહાન કપૂર અને શાલિની પાંડેની વેબ સિરીઝ બૅન્ડવાલે પ્રાઈમ વિડિયો પર 13મી ફેબ્રઆરીએ જોવા મળશે. આ સિરીઝમાં સ્વાનંદ કિરકિરે પણ મુખ્ય ભૂમિકામાં છે. રતલામની પશ્ચાદ્ભૂ ધરાવતી આ સિરીઝમાં યુવા શાયર મરિયમની વાત છે જે પોતાની ઓળક છુપાવીને અૉનલાઈન શાયરીઓ મૂકતી હોય….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ