ચૂંટણી વિજય પર નાયબ મુખ્ય પ્રધાનની પ્રતિક્રિયા
મુંબઈ, તા. 9
: જિલ્લા પરિષદમાં પંચાયત સમિતિ ચૂંટણીમાં મહાયુતિએ વિજયની હૅટટ્રિક ફટકારીને વિક્રમ
નોંધાવ્યો છે. આ ચૂંટણીમાં પ્રજાએ શિવસેનાને પણ ભારે મત આપીને અમારા પરનો વિશ્વાસ વધાર્યો
છે. અમે આ વિશ્વાસને સાર્થક કરીશું એમ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જિલ્લા પરિષદનાં
પરિણામ બાદ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું….