• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

લોકસભામાં કેમ ન ગયા મોદી?

વિપક્ષી મહિલા સાંસદોનો વીડિયો જારી

નવી દિલ્હી, તા. 10 : લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુરક્ષા કારણોસર ગૃહમાં ગયા નહોતા. વિપક્ષી મહિલા સાંસદોએ તેમનાં ઉપર હુમલો......