• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

બારમાની પરીક્ષા માટે નીકળેલા વિદ્યાર્થીનું ટ્રેનમાંથી પટકાતાં મૃત્યુ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્ર બોર્ડની આજથી શરૂ થયેલી બારમા ધોરણની પરીક્ષામાં પહેલું પેપર આપવા માટે ઘરેથી નીકળેલો ડોમ્બિવલીનો વિદ્યાર્થી ચિક્કાર ગિરદીને લીધે મુંબ્રા અને કલવા વચ્ચે ચાલતી ટ્રેનમાંથી પાટા પર પટકાતાં......