• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

શાહિદ કપૂર અને વિજય સેતુપતિની જોડી `ફર્ઝી-2'માં

વેબ સિરીઝ ફર્ઝીની બીજી સિઝન પ્રાઇમ વીડિયો પર આવવાની છે. આ સિરીઝની પહેલી સિઝન 2023ની દસમી ફેબ્રુઆરીએ રજૂ થઈ હતી જેને સારી સફળતા મળી હતી. હવે સિરીઝ રજૂ થયાંને ત્રણ વર્ષ પૂરાં થયાં છે અને મેકર્સે.....