• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

વૃદ્ધ માતા-પિતાને પરેશાન કરનારા પુત્રો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો

મુંબઈ, તા. 10 : ગોવંડીમાં રહેનારાં વૃદ્ધ દંપતીને બે પુત્રો છે. પુત્રોને ઉછેરીને, લગ્ન કરીને વૃદ્ધ દંપતીએ તેમનો ઘરસંસાર માંડી આપ્યો છે. મહેનત કરીને દંપતીએ ત્રણ ઘર લીધાં છે. હવે સિત્તેર વર્ષની વયે તેમને ટેકાની......