• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

ડૉલર નબળો પડવાથી સોના-ચાંદીમાં સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 10 : ડોલરના મૂલ્યમાં નરમાઇને લીધે સોના ચાંદી બજારને ટેકો મળ્યો હતો. અલબત્ત બજારમાં તેજી અટકીને ભાવ સ્થિર થવા મથી રહ્યા છે. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 5050 ડોલરના સ્તરે હતો. પાંચ હજારનું લેવલ.......