• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

અંગ્રેજીના પેપર સાથે મહારાષ્ટ્ર બોર્ડની ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ

મુંબઈ, તા. 10 (પીટીઆઈ) : આજથી મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડની ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વિજ્ઞાન, કલા, વાણિજ્ય અને ટેક્સાયન્સ શાખાના વિદ્યાર્થીઓ રોજ.....