• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

વંદે ભારત ટ્રેન સાથે અથડાઈ ભેંસ

મુંબઈ, તા. 10 : સિંધુદુર્ગ અને કુડાળ સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર આવેલી ચાર ભેંસો મુંબઈ-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસની અડફેટે આવતાં સોમવારે બપોરે કોકણ રેલવે માર્ગ ચાર કલાક માટે ઠપ્પ રહ્યો હતો. વળી એક ભેંસ......